ભાવનગર અમદાવાદ આવતી બસને અકસ્માત

BIG BREAKING EXCLUSIVE

ભાવનગર અમદાવાદ આવતી બસને અકસ્માત

બસ પલટી ખાતા અનેક લોકોને ગંભિર ઇજા

ખાનગી બસને નડ્યો ગંભિર અકસ્માત

28 લોકોને ગંભિર ઇજા
સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સોલા સિવિલ હોસ્પિટલમાં તબિબોની ટિમ દ્વારા સારવાર શરૂ કરાઇ

અમદાવાદના શાહપુર વિસ્તારના લોકો ને ભાવનગર દર્શન કરવા જતા નડ્યો અકસ્માત

55 મુસાફરો બસમા સવાર હતા

ડ્રાઇવરને ઉંઘ આવી હોવીના કારણે અકસ્માત