રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા…

રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા…

ભંગારનું કામ કરતા યુવાનની કોઈ કારણોસર હત્યા કરવામાં આવી..

 

વિનોદ વાઢીયા નામનો 22 વર્ષનો યુવાન 24 કલાકથી લાપતા હતો..

 

ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે ભંગારનો ફેરો કરીને આવું છું…

 

સમગ્ર ઘટના અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી…

 

ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા.

 

યુવાનના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા..