ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાત
કોરોનાના નવા વેરિએન્ટના ખતરાને જોતા લેવાયો નિર્ણય
દ.આફ્રિકા, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, બાંગ્લાદેશ અને બોત્સવાનાનો સમાવેશ
આ પહેલા બ્રિટન, યુરોપ અને મિડલ ઈસ્ટના પ્રવાસીઓ માટે આ નિયમ કરાયો હતો લાગુ
હવે 10 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત