વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓ
ગુજરાતના રામ મંદિરોમાં કરવામાં આવશે આરતી
7100 ગામડાઓમાં 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે દરેક રામ મંદિરમાં આરતી કરાશે
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેવડિયા ખાતેથી કરી જાહેરાત