હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીની અપીલ

જામનગરની મહિલા સફાઈ કામદારો પર અત્યાચારના કિસ્સામાં ગુનો દાખલ કરવા અને FIR ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીની અપીલ