હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરાબાનોની તબિયત લથડી

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરાબાનોની તબિયત લથડી છે. સાયરાબાનુને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર.