મહેસાણા
મહેસાણા જિલ્લામાં 74 પોલીસ કર્મી ની આંતરિક બદલી
શહેર અને હાઇવે ટ્રાફિક શાખાના કર્મચારીઓની આંતરિક બદલી
મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કરાયો બદલીનો આદેશ
જિલ્લા અને શહેર હાઇવે ટ્રાફિક શાખાના કર્મચારીઓ બદલાયા
ઇન્ડિયા ક્રાઇમ મિરર