મોડેલિંગ ક્ષેત્રના એવા લોકો કે જેઓને આજ સુધી આ તક મળી નથી પરંતુ તેઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. તેમને મિસ્ટર, મિસ અને મિસીસ ફેશન કવેસ્ટ ઇન્ડીયા દ્રારા ચાન્સ આપવામાં આવશે.

મોડેલિંગ કરવા માંગતા લોકો માટે મિસ્ટર, મિસ અને મિસીસ ફેશન કવેસ્ટ ઇન્ડીયા દ્રારા 1ઓગસ્ટથી શરૂ

કોરોનાની લહેર શાંત પડી છે ત્યારે મોડેલિંગ ક્ષેત્રના એવા લોકો કે જેઓને આજ સુધી આ તક મળી નથી પરંતુ તેઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. તેમને અસ્મિતા ઇવેન્ટ દ્વારા મિસ્ટર, મિસ અને મિસીસ ફેશન કવેસ્ટ ઇન્ડીયા દ્રારા ચાન્સ આપવામાં આવશે.

આ ઓડીસનના જજ તરીકે ખુદ Mrs ઇન્ડીયા રહી ચૂકેલા કિરણ પંજવાની રહેશે જેઓ ખુદ મોડેલ અને ઓર્ગનાઈઝર છે.
જ્યારે ગ્રાન્ડ ફિનાલેમાં જજ તરીકે અમન પ્રજાપતિ, બોલિવૂડ, ડિરેકટર અને પ્રોડ્યુસર, સાક્ષી મગ્ગો – બોલિવૂડ એક્ટ્રેસ (વેલકમ બેક મૂવી), હિતેન્દ્ર કપોદરા, બોલીવુડ ફેશન ડિઝાઇનર અને સ્ટાઇલિશ સહિતના મહાનુભાવો જોડાશે.

આ ઇવેન્ટ માટેના ઓડીસન રાઉન્ડ 1ઓગસ્ટના રોજ હોટેલ બિનોરી, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો છે.

https://youtu.be/BsoI9or9ZXU