મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત 4નાં મોત

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.