વાપી જીઆઈડીસીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ

વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા