ભરુચમાં ફિલ્મી સ્ટાઇલે લૂંટનો પ્રયાસ,
નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરીંગ કરી આંગડિયા પેઢીના કર્મચારીનો લૂંટવાનો પ્રયાસ કરાયો
ફાયરિંગમાં એક મુસાફર ઈજાગ્રસ્ત
3 લૂંટારૂઓ બસમાં હતા સવાર
પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી
ઇન્ડિયા ક્રાઇમ મિરર