બ્રેકિંગ ન્યૂઝ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત

બ્રેકિંગ ન્યૂઝ: તા.17મી સુધી ગુજરાતમાં રહેશે અમિત શાહનો પડાવ. ગુજ. વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ રોકાશે ગુજરાતમાં. આજે સાંજે 4 વાગે અમદાવાદ આવશે અમિત શાહ અગાઉ 17મીએ ઓકટોબરે આવવાના હતા ગુજરાત. અમિત શાહનાં કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ કરાયો ફેરફાર આજે અમિત શાહ આવશે ગુજરાત
વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકો કરે તેવી શકયતા. 17મી ઓકટોબરે પરત દિલ્હી ફરે તેવી શકયતા. લોકડાઉનના 7 મહિના બાદ ગુજરાત આવશે