આ છે સરદાર મોહનસિંહ. જેઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની તરફથી લડ્યાં હતાં. અદભૂત પરાક્રમ અને શોર્યથી લડયા હતાં. તેમની વીરતાથી ખુશ થઈને હીટલરે તેમને ઈનામ માંગવાનું કહ્યું તો તેમણે કહ્યું કે અમને સારામાં સારા હથિયારો આપો. કેમકે અમારે સુભાષચંદ્ર બોઝ જેવા દેશભક્ત સાથે રહીને અમારા દેશને આઝાદ કરાવવો છે. ત્યાર બાદ હીટલરે તેમને હથિયારો આપ્યાં. તે હથિયારો નો ઉપયોગ આઝાદ હિંદ ફોજે કર્યો અને રંગૂન લડાઈમાં ૫૦ હજાર અંગ્રેજી સૈનીકો ના મોત થયા. અંગ્રેજોના ભારત છોડવા માટેના મુખ્ય કારણોમાંથી આ પણ એક કારણ હતું. સરદાર મોહનસિંહ સુભાષચંદ્ર બોઝ ની સાથે આઝાદ હિંદ ફોજના સંસ્થાપક હતાં. દુઃખની વાત તો એ છે કે સરદાર મોહનસિંહ જેવા કેટલાયે નામી- અનામી વીર યોદ્ધાઓને ભારતના ઈતિહાસમાં થી ગાયબ કરી દેવામાં આવ્યા છે.....
“आओ झुक कर सलाम करें उनको
जिनके हिस्से ये मुकाम आता है
खुशनशीब होता है वो खून
जो देश के काम आता है “ 🇮🇳🇮🇳જય હીંદ 🇮🇳🇮🇳