*સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો*

ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર