સોલા સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર
કોરોનાની બીજી લહેરમા સ્પેશિયલ ભરતી કરવામાં આવી હતી.
કેસ ઓછા થતા ત્રણ મહિનાનો પગાર કરવામા આવ્યો નથી
DB એન્ટરપ્રાઇઝ દ્વારા પગાર ન કરતા વિરોધ
DB એન્ટરપ્રાઇઝ સામે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ
કર્મચારીઓ પગાર માંગવા જાય તો સુપરવાઇઝર દ્વારા અપાય છે ધમકી
પગાર લેવા આવશો તો નોકરી માંથી કાઢી મુકવાની ધમકીઓ આપવામાં આવી
સોલા સિવિલ હોસ્પિટલ બહાર વર્ગ 4 ના કર્મચારીઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર
DB વાલે ચોર હે.. હમારી માંગે પૂરી કરો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ
સરકારે રુપિયા ન ચુકવતા કોન્ટ્રાક્ટરે પણ 3 મહિના થી રુપિયા ન ચુકવ્યા
નવા કોન્ટ્રાક્ટને 3 મહિના થયા શરુઆતથી એક પણ પગાર નહી- સુપ્રિટેન્ડન્ટ