*📌આજે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર*
1) રાજ્યભરમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2) મુંબઈમાં ભારે વરસાદની સંભાવનાને પહલે IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું
3) વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા આજે અમદાવાદની મુલાકાતે.
#ICMNEWS #news
