બ્રેકિંગ ન્યૂઝ
ધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું આવતીકાલે પરિણામ
તા.16 ઓગસ્ટે સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ
રાજ્યના મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત
બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે પરિણામ
વિદ્યાર્થી બેઠક નંબર નાખી જાણી શકશે પરિણામ
વિદ્યાર્થીઓને આગામી સપ્તાહમાં મળશે માર્કશીટ