બ્રેકિંગ ન્યૂઝ
મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન
શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી લોકડાઉન
કોરોના મુદ્દે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં નિર્ણય
મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગૂ થશે
હોટલ-રેસ્ટોરામાં માત્ર ભોજન લઈ જઈ શકાશે
હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન કરવા પર મનાઈ
પાર્ક, બગીચા,રમતના મેદાન રહેશે બંધ
નવા નિયમો આવતીકાલથી લાગુ થશે
કેબિનેટની બેઠકમાં ગરમા ગરમ ચર્ચા થઈ
સમગ્ર લોકડાઉનનો ઘણાં મંત્રીઓએ કર્યો વિરોધ