અમદાવાદ ઓઢવ લોટસ લેબલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ

ત્રણ નિર્દોષ લોકો બળીને ભડથું આગમાં ત્યાં પડેલા ગેસ સિલિન્ડર પણ ઝપેટમાં આવતા બ્લાસ્ટ 12 ફાઇટ ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ શહેરના ઓઢવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી લોટસ લેબલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભયાનક આગ લાગી ગઇ હતી. આગમાં ત્યાં પડેલા ગેસ સિલિન્ડર પણ ઝપેટમાં આવતા તેમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ નિર્દોષ મજૂરોનાં મોત થઇ ગયા છે