23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ

23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.