અમદાવાદ
અમદાવાદ ના ૨૦૦ ફુટ ના રિંગરોડ પાસે આવેલ વસ્ત્રાલ તળાવ અને શ્મસાનગુહ ની સામે મહિલાનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ ના ૨૦૦ ફુટ ના રિંગરોડ પાસે આવેલ વસ્ત્રાલ તળાવ અને શ્મસાનગુહ ની સામે ની ઝાડી ઓ માથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો. મહિલા ના શરીર નો ઉપર નો મસ્તક સહિત નો ભાગ ના હોવા થી અનેક તકઁવિતકો સર્જાયા.
શ્વાનોએ ક્રૂરતાપૂર્વક ફાડી નાંખી ને કમર ના ઉપર નો ભાગ કરડી ખાધો હોવા થી અજાણી મહિલાની ઓળખ પ્રસ્થાપિત ના થઈ શકી. પોલિસ કાફલો ઘટના સ્થળે આવી ને પંચનામું કરીને અજાણી મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
https://youtu.be/20vW6G2AuME