નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ.

ઓલિમ્પિક

નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ. ઓલિમ્પિક 2020નો એક માત્ર ગોલ્ડ મેડલ. આ સાથે ભારતનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત.