ગરીબ પરિવારમાં દિકરીના જન્મ સમયે ખાતું ખોલી આપવામાં આવશે. 21 વર્ષની થતાં 2 લાખ આપવાની જાહેરાત કોલેજ જતા ગરીબ વિદ્યાર્થીને ઈલેક્ટ્રક સ્કૂટી ફ્રી આપવામાં આવશે.9માં ધોરણના વિદ્યાર્થીઓને મફતમાં સાઈકલગરીબ વિધવા મહિલાની દિકરીઓને લગ્નમાં 51 હજાર રૂપિયા
બે વર્ષમાં દિલ્હીમાં આવેલા કચરા ઢગને સાફ કરવામાં આવશે.
10 બેરોજગારોને નોકરી આપશે. યુવા અને મહિલાઓ-પછાત માટે અલગ બોર્ડની વ્યવસ્થારાણી લક્ષ્મીબાઈ મહિલા સુરક્ષા યોજનાદિલ્હી પોલીસના સહયોગથી 10 લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગદિલ્હી યમુના વિકોસ બોર્ડની જાહેરાત યમુના રિવરફ્રન્ટ, યમુના આરતી શરૂ થશે.