ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત

*BREAKING*
ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત

ચાંદખેડા પોલીસ દ્વારા કરાઈ અટકાયત

આવતીકાલે ગાંધીનગર ખાતે કરવાના હતા આમરણાંત ઉપવાસ

આઉટસોર્સિંગના કોરોના વોરિયર્સને ન્યાય અપાવવા કરવાના હતા ઉપવાસ

પગાર માગતા એજન્સીઓએ કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ

કમિશનર ના આદેશને પણ ઘોળીને પી ગઈ છે એજન્સીઓ

બોટાદ જીલ્લાના બે કોરોના વોરિયર્સને કારણ વિના છુટા કરાયા

અટકાયત કરી સરકાર એજન્સીઓને છાવરી કર્મચારીઓને કરે છે અન્યાય : રજનીકાંત ભારતીય