*News Breaking* સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો. પ્રતિ સિલિન્ડર રૂપિયા 50 નો વધારો. 15 દિવસમાં ₹100 નો વધારો.

*News Breaking*

સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો

પ્રતિ સિલિન્ડર રૂપિયા 50નો વધારો

15 દિવસમાં ₹100 નો વધારો

આ જ મહિનામાં બીજી વખત થયો વધારો

આજથી નવો ભાવ પ્રતિ સિલિન્ડર ₹700 થી વધુ

ગૃહિણીઓના બજેટમાં ગાબડું.