અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. જો કે, આ ઘટના સર્જાતા જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી
ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી, આજે હમણા જૂના સચિવાલયમા વિજળી પડી અને ૪૦ આસપાસના વ્યક્તિનુ મોત થયુ છે
આઈએનએસ વાલસુરા, જામનગર ખાતે અગ્નિવીરની પ્રથમ બેચ માટે ભરતી ચાલુ જીએનએ જામનગર: અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર (SSR) અને અગ્નિવીર (MR)…
ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ માન.પોલીસ મહાનિરીક્ષ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ –…