9 ઓગસ્ટ બાદ ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ શકે



શિક્ષણમંત્રીએ કહ્યું ઓફલાઈન શિક્ષણ માટે રાજ્ય સરકાર નિર્ણય કરશે.


અમદાવાદમાં એક કાર્યક્રમ બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

9 ઓગસ્ટ બાદ મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી