અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦ લીટર બેઝ ઓઇલ સહિત ટેન્કર કુલ કિં.રૂ.૩૦,૦૭,૫૦૦/નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ.