ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં મળવાનું આયોજન કરવામાં આવે છે. આ ઝુંબેશ કરવાથી લોકો ને સિગારેટ થી થતા નુકશાન અને આ ચોરી અટકાવવા માટે લોકો ને સચેત કરવામાં આવે છે. આ ઝુંબેશ માં વધારે માહિતી આપતા ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ના અધ્યક્ષ કુણાલ સોનીએ જણાવ્યું કે સિગારેટના ઉદ્યોગમાં છેલ્લા છ વર્ષ માં 22 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે.