મહીસાગર બ્રેકીંગ
અમદાવાદ સરદાર નગર પોલીસ સ્ટેશન નો હેડ કોન્સ્ટેબલ સાથે ઝડપાયો
કોન્સ્ટેબલ અલ્પેશ 1,33,760 ના વિદેશી દારૂ સાથે ઝડપાયો
નિશાન સન્ની ગાડી માં ખીચોખીચ દારૂ ભરી ને આવતા મહીસાગર પોલીસે ઝડપી પાડ્યો
મહીસાગર પોલીસે કોન્સ્ટેબલ સહિત અન્ય એક નીતિન નામના શખ્સની કરી ધરપકડ
દારૂ સહિત 3,92,000 નો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ નો પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા કેટલા સમય થી ખેપ મારતો હતો અને દારૂ ક્યાંથી ક્યાં લઇ જતો હતો તેની એલ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરી
કડાણા પોલીસ મથકે ગુનો નોંધી મહીસાગર પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી