સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ

સુરત :
કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ
ગાદલા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણોસર લાગી આગ
આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા બારડોલી,પલસાણા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે
4થી5 જેટલી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
બિલ્ડિંગમાં રહેલા ગેસ સિલિન્ડરના બાટલાઓ પણ થયા બ્લાસ્ટ