નર્મદા ડેમ ની જળ સપાટી માં આજે પણ સામાન્ય ઘટાડો


છેલ્લા 24 કલાક માં નર્મદા ડેમ ની જળ સપાટી 4 સેંટીમીટર ઘટી

હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 116.38 મીટર

જોકે ઉપરવાસ માંથી આવક મા વધારો આજે આવક 23035 ક્યુસેક

જાવક 8980 ક્યુસેક થતાં સપાટીમાં સામાન્ય ઘટાડો