ઓઢવમાં કેમિકલમાં ભીષણ આગ

અમદાવાદ: ઓઢવ અંબિકાનગર પાસે ઇન્ડિયન ઓવરસીઝમાં પ્લોટ નંબર 124-125માં કેમિકલમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા