મોરબી BOB બેંકમાં 6 લાખની લૂંટના 4 આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ સાથે 131 જીવતા કારતૂસ મળ્યા

મોરબીના મહેન્દ્રનગરની બેંક ઓફ બરોડા શાખા અને દેના બેંકમાં 5 શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા હતા. આ મામલે ઝડપાયેલા 4 આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે