પીએમ મોદીએ આજે સવારે AIIMSમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ લીધો

પીએમ મોદીએ આજે સવારે AIIMSમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ લીધો છે. 1 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ પહેલો ડોઝ લીધો હતો.