બનાસકાંઠા…
પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત…
પોલીસે બાતમીના આધારે પરેશ ગામેતી નામના ઇસમને રોકી તેની ઝડતી લઈ તમંચો ઝડપ્યો..
પોલીસે 10,000ની કિંમતના તમંચા સહિત 20000 રૂપિયાનો મુદામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી..