ભારતની સ્ટાર શટલર પીવી સિંધુની સેમીફાઈનલમાં એન્ટ્રી

કર્વાટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવીને જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી
પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી દીધો
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા