રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ

નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાત
પરીક્ષા યોજવાને લઈ સર્વે શરુ કરાયો
પેપર લીક થવાના કારણે રદ કરાઈ હતી પરીક્ષા