અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી. 50 હજારના મુદામાલની ચોરીની ઘટના. ચોરીની ઘટના cctv કેમેરા કેદ થવા પામી. પોલીસે વધુ તપાસ હાથ ધરી

https://youtu.be/YNygHHXqXpk