અમદાવાદ જેજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો મનોબળ અને ઉત્સાહ વધાર્યો.
અમદાવાદ: શહેરની જેજી કોલેજ ઓફ કોમર્સ દ્વારા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે કોલેજના અધ્યાપકશ્રીઓ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા વિકટ્રી પંચ આપવામાં આવેલ. ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ વિજય પ્રાપ્ત કરે અને દેશનું નામ રોશન કરે તેવી અભિવ્યક્તિ પ્રગટ કરવામાં આવી હતી.