અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા. બે મહિલા ઓ સહિત ત્રણ વ્યકિત ઓ ઈજાગસઁત બન્યા. ત્રણ જેટલી વ્યક્તિને ૧૦૮ થી તેઓ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

વરસતા ઝરમર વરસાદ મા હાટકેસવર બાજુ થી આવી રહેલ આઈશરે પુલ ના છેડે ચાર બાઈકો અને એક લોડિંગ ટેમ્પા ને અડફેટે લઈ ને રિવસઁ મા દોડવા લાગી અને દુકાન ના ઓટલા પાસે જઈ ને અટકી. આઈશર ચાલક ને પોલિસ એ ઝડપી ખોખરા પોલિસ સ્ટેશન લઈ જવાયો. એક અજાણ્યા બાઈક ચાલક પરિવાર ને અડફેટે લેતા તેને ગંભીર ઈજા ઓ સાથે હોસ્પિટલ લઈ જવાયો. ખોખરા પોલિસ ની ત્રણ ગાડી ઓનો કાફલો અકસ્માત સ્થળે આવી જામ થયેલા ટાફિઁક ને યથાવત કરી તમામ ઈજાગસઁત ઓને ૧૦૮ દ્દારા હોસ્પિટલ મોકલાવ્યા

https://youtube.com/shorts/r69ddI3wqOY?feature=share