કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે.

કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે પેટ્રોલિંગ વધારાઇ છે. આમ તો 15મી ઓગસ્ટ અને પેટ્રોલિંગને રૂટીન બતાવાઇ રહી છે પણ ઇનપુટ મળતા અચાનક મુવમેન્ટ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. ઉપરાંત તમામ ક્રીક વિસ્તારોમાં બોટ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવી છે.