સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે 3000 ટન સોનું હોવાનું માલૂમ પડ્યું છે. જે દેશના હાલના સોનાના અનામત જથ્થાના પાંચ ગણું છે. ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગને આશરે સાડાચાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બે સ્થળોએ સોનાની ખાણો મળી આવી છે. આ જમીન વન વિભાગની છે, જ્યારે કેટલોક ભાગ ખાનગી માલિકીનો છે GSIએ આ વિસ્તારમાં 1992-93માં સોનું શોધવાનું શરૂ કર્યું ખનિજ વિભાગના અધિકારી કેકે રાયે જણાવ્યું હતું કે GSIએ વર્ષ 1992-93થી જ સોનભદ્રમાં સોનું ખોળવાનું શરૂ કર્યું હતું હવે આ બ્લોકોની લિલામીનું કામ ઈટેન્ડરિંગ માટે જલદી શરૂ કરવામાં આવશે
Related Posts
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા*
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા…
ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, 4 ડોક્ટર,…
ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી. – વિનોદ રાઠોડ.
ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેમાં સરકારી બાબુઓના ડ્રાઇવર…