Karnavati Paschim Photo Video Association દ્વારા આયોજીત ફેમીલી પીકનીક વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે નંદનબાગ વાત્રિકા રિસોટૅના સાથ સહકારથી 216 ફોટોગ્રાફરસૅના ફેમીલી સાથેની ટુરનુ આયોજન કરવામાં આવ્યું જેમાં નંદનબાગ વાત્રિકા રિસોટૅના ભવ્ય સેટની મુલાકાત લીધી દરેક ફોટોગ્રાફરસૅ મિત્રોએ આનંદ ઉલ્લાસ મોજ મસ્તીથી આખો દિવસ રિસોટૅમાં ફરીને એક બીજા સાથે હળીમળીને ફોટોગ્રાફસૅ લીધા બપોરે લંચ લઇને હોલમાં બધાં જ ફોટોગ્રાફરોએ પોતપોતાની ઓળખાણ કરાવી. વાત્રિકા રિસોટૅના માલિકને ટ્રોફી આપીને બહુમાન કરવામાં આવ્યું તથા રિસોટૅના પાટૅનરોનુ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ 216મેમ્બરો સાથે ગ્રુપ ફોટોગ્રાફ પાડવામાં આવ્યા …આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે એટલે સોનામા સુગંધ ભરી જાય તેમ બધા જ ફોટોગ્રાફરસૅ મિત્રોએ આ દિવસ ને યાદગાર બનાવી ચારચાંદ લગાવીને વર્લ્ડ ફોટોગ્રાફી દિવસને માણ્યો……
Related Posts
*દિલ્હી ખાતે પીએમ મોદીનો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલને લઈ આભાર વ્યક્ત કરતા ગુજરાતના રાજ્યપાલ.*
*દિલ્હી ખાતે પીએમ મોદીનો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલને લઈ આભાર વ્યક્ત કરતા ગુજરાતના રાજ્યપાલ.* ગાંધીનગર, સંજીવ રાજપૂત:…
*મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું કરાયું લોકાર્પણ*
*’રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે* *મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું કરાયું લોકાર્પણ*
આજના મુખ્ય સમાચારો*
આજના મુખ્ય સમાચારો* *dete* 3️⃣1️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *સચિવાલયમાં 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ* સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ પ્રસરાઇ…