કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..

આજ રોજ કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..