બ્રેકિંગ ન્યૂઝ. – અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે ધંધા બંધ બોડકદેવ, થલતેજ, ગોતામાં ધંધા રહેશે બંધ પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા બંધ રહેશે રેસ્ટોરા,મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ રહેશે બંધ ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન પણ રહેશે બંધ આઠ વોર્ડમાં રાત્રે 10 બાદ આ ધંધા બંધ રહેશે માણકચોક ખાણીપીણી બજાર પણ રહેશે બંધ રાયપુર ખાણીપીણી બજાર પણ રહેશે બંધ
Related Posts
*ઓરમા હાઈવે પર 10માં ધોરણની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા લોકોએ હોબાળો મચાવ્યો* બિહાર સિવાન નાં મહાદેવ ઓપી પોલીસ સ્ટેશન…
ત્રંબા પાસે બોલેરો પિક–અપ વાહનમાંથી ૯૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: એક શખસ પકડાયો, ચોટીલા અને રાજકોટના…
મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ
મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ : રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે…