ગાંધીનગર કોરોના કાળમાં સાયબર ક્રાઇમમાં જોવા મળ્યો વધારો. રાજ્યના 14768 લોકો બન્યા ભોગ.

ગાંધીનગર કોરોના કાળમાં સાયબર ક્રાઇમમાં જોવા મળ્યો વધારો. રાજ્યના 14768 લોકો બન્યા ભોગ. અમદાવાદ શહેર ભોગમાં સૌથી આગળ.