સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના વકીલ ઉપર ફાયરીંગ અંગત અદાવતમાં ગોળીબાર કરીને ફરાર.

વકીલ દિલીપ સિંહ હત્યા કેસમાં પેરોલ જંપ ના આરોપી

અંધાધુંધ ફાયરીંગ મા બે લોકોને ઈઝાઓ

બન્ને ને ગંભીર હાલત માં હોસ્પિટલ ખસેડાયા

ધ્રાંગધ્રા ના કોઢ જીવા રોડ ઉપર ફાયરીંગ થયું

ફાયરીંગ ના પગલે પોલિસ દોડી ગઇ