દાણીલીમડામાં મહિલા પર ફેંકાયું એસિડ. મહિલા ૨૦% દાઝી.

અમદાવાદ* દાણીલીમડામાં મહિલા પર ફેંકાયું એસિડ. મહિલા ૨૦% દાઝી. દાણીલીમડા પોલીસે ઇમરાન શેખ સામે ગુનો નોંધ્યો