આજે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશ્યન વિવિધ પ્રકારના પોસ્ટર તેમજ ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે.

તારીખ ૧૮/૬/૨૦૨૦ ના રોજ ગુજરાત ની તમામ ૬ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશ્યન વિવિધ પ્રકારના પોસ્ટર તેમજ ઉગ્ર સ્વરૂપ માં પોતાની રજૂઆત કરશે.તેઓની ભરતી મુજબ ૫ વર્ષ ક્યારના પુરા થવા છતાં EVEN ૮ વર્ષ પુરા થવા છતાં નિયમ મુજબ કાયમી નોકરી ની નીમણુંક કરવામાં ન આવતા ગુજરાત ની તમામ ૬ સરકારી મેડિકલ કોલેજ ,PHC , CHC ના લેબોરેટરી ટેકનીશ્યન ૧૮/૬/૨૦૨૦ ના રોજ સવારે ૧૦વાગ્યે બી.જે મેડિકલ સહિતની તમામ સરકારી મેડિકલ કોલેજ આગડ વિરોધ નોંધાવશે.